Some names in English

ભજીયાં સહિતના આ ૧૫ ફૂડ કે જેનાં અંગ્રેજી નામો બહુ ઓછાંને ખબર છે!વાંચો આ રોચક નામો વિશે

1.ચીકૂ – Sapodilla (સેપોડિલા)

2.વરિયાળી – Fennel Seeds (ફેનલ સીડ્સ)

3.દૂધી – Bottle Gourd (બોટલ ગોર્ડ)

4.હિંગ – Asafoetida (આસફોઇટીડા)

5.આમળાં – Gooseberry (ગૂસબેરી)

6.સાબુદાણા – Tapioca Sago (ટેપીઓકા સાગો)

7.અજમો – Carom Seeds (કેરોમ સીડ્સ)

8.સીતાફળ – Custard Apple (કસ્ટર્ડ એપલ)

9.અરબી – Colocasia Roots (કોલોકેસીઆ રુટ્સ)

10.ટીંડાં – Apple Gourd (એપલ ગોર્ડ)

11.મખાણા – Fox Nuts (ફોક્સ નટ્સ)

12.ટીંડોરાં – Pointed Gourd (પોઇન્ટેડ ગોર્ડ)

13.મેથી – Fenugreek (ફેન્યુગ્રીક)

14.તૂરીયાં – Ridge Gourd (રીજ ગોર્ડ)

15.ભજીયાં – Fritters (ફ્રિટર્સ)

અંગ્રેજી નામો થોડી રમૂજ પેદાં કરે તેવાં પણ લાગે છે ને!!આ પોસ્ટ પસંદ પડી હોય તો આપના મિત્રોને પણ શેર કરજો જેથી તેમના જ્ઞાનમાં પણ વધારો થાય.

Comments

Popular posts from this blog

Names of 15 Food items of Gujarati in English

Spelling Correction Rules

Learn the Difference