Tenses...

કાળ (Tense) એટલે સમય, અને સમય ને ત્રણ ભાગ માં વહેચી શકાય. 1. વીતી ગયેલો સમય એટલે કે ભૂતકાળ (Past Tense), 2. ચાલી રહેલો સમય એટલે કે વર્તમાનકાળ (Present Tense), અને 3. આવનારો સમય એટલે કે ભવિષ્યકાળ (Future Tense),
પણ અંગ્રેજી ભાષા માં કાળ ને સરળતાથી સમજવા દરેક કાળ ને ચાર ભાગ માં વહેચી દીધો છે.

સાદો (Simple): રોજ બરોજ ની ક્રિયાઓ માટે વપરાય છે.

ચાલુ (Continuous): ચાલુ ક્રિયા દર્શાવવ માટે વપરાય છે.

પૂર્ણ (Perfect): પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે.

પૂર્ણ ચાલુ (Perfect Continuous): ક્રિયા નો અમુક ભાગ પુરો થઇ ગયો હોય પણ હજુ પણ ક્રિયા ચાલુ છે એ દર્શાવવ માટે વપરાય છે.

************'***************************

*સાદો વર્તમાનકાળ – Simple Present Tense*

હું ક્રિકેટ રમુ છું. – I play Cricket.

હું ક્રિકેટ નથી રમતો. – I do not (don’t) play Cricket.

શું હું ક્રિકેટ રમું છું? – Do I play Cricket?

શું હું ક્રિકેટ નથી રમતો? – Do I not play Cricket?

                                               
*સાદો ભૂતકાળ – Simple Present Tense*

હું ક્રિકેટ રમ્યો હતો. – I played Cricket.

હું ક્રિકેટ રમ્યો ન હતો. – I did not (didn’t) play Cricket.

શું હું ક્રિકેટ રમ્યો હતો? – Did I play Cricket?

શું હું ક્રિકેટ રમ્યો ન હતો? – Did I not play Cricket?

*સાદો ભવિષ્યકાળ – Simple Future Tense*

હું ક્રિકેટ રમીશ. – I shall play Cricket.

હું ક્રિકેટ રમીશ નહી. – I shall not (shan’t) play Cricket.

શું હું ક્રિકેટ રમીશ? – Shall I play Cricket?

શું હું ક્રિકેટ નહી રમું? – Shall I not play Cricket?

*ચાલુ વર્તમાનકાળ  - Present Continuous Tense*

હું ક્રિકેટ રમી રહ્યો છુ. – I am playing Cricket.

હું ક્રિકેટ નથી રમી રહ્યો. – I am not (aren’t) playing Cricket.

શું હું ક્રિકેટ રમી રહ્યો છુ? – Am I playing Cricket?

શું હું ક્રિકેટ નથી રમી રહ્યો? – Am I not playing Cricket?

           
*ચાલુ ભૂતકાળ – Past Continuous*

હું ક્રિકેટ રમી રહ્યો હતો. – I was playing Cricket.

હું ક્રિકેટ રમી રહ્ય ન હતો. – I was not (wasn’t) playing Cricket.

શું હું ક્રિકેટ રમી રહ્યો હતો? – Was I playing Cricket?

શું હું ક્રિકેટ રમી રહ્યો ન હતો? – Was I not playing Cricket?

*ચાલુ ભવિષ્યકાળ– Future Continuous*

હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. – I shall be playing Cricket.

હું ક્રિકેટ નહી રમી રહ્યો હોઉં. – I shall not be playing Cricket.

શું હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ? – Shall I be playing Cricket?

શું હું ક્રિકેટ રમી નહી રમ્યો હોઉં? – Shall I not be playing Cricket?

*પૂર્ણ વર્તમાનકાળ – Present Perfect Tense*

હું ક્રિકેટ રમી ચુક્યો છુ. – I have played Cricket.

હું ક્રિકેટ નથી રમી ચુક્યો. – I have not (haven’t) play Cricket.

શું હું ક્રિકેટ રમી ચુક્યો છુ? – Have I played Cricket?

શું હું ક્રિકેટ નથી રમી ચુક્યો? – Have I not played Cricket?

*પૂર્ણ ભૂતકાળ – Past Perfect Tense*

 હું ક્રિકેટ રમી ચુક્યો હ્તો. - I had played Cricket.

હું ક્રિકેટ રમી ચુક્યો ન હતો. - I had not (hadn’t) played Cricket.

શું હું ક્રિકેટ રમી ચુક્યો હતો? – Had I played Cricket?

શું હું ક્રિકેટ ન હતો રમી ચુક્યો? – Had I not played Cricket?

*પૂર્ણ ભવિષ્યકાળ– Future Perfect Tense*

હું ક્રિકેટ રમી ચુક્યો હોઈશ. – I shall have played Cricket.

હું ક્રિકેટ રમી ચુક્યો નહી c હોઉં. – I shall not (shan’t) have played cricket.

શું હું ક્રિકેટ રમી ચુક્યો હોઈશ? – Shall I have played Cricket?

શું હું ક્રિકેટ રમી ચુક્યો નહી હોઉં? – Shall I not have played Cricket?

*પૂર્ણ ચાલુ વર્તમાનકાળ – Present Perfect Continuous*

હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો છુ. – I have been playing Cricket since morning.

હું સવાર થી ક્રિકેટ નથી રમી રહ્યો. - I have not been playing Cricket since morning.

શું હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો છુ? – Have I been playing Cricket since morning?

શું હું સવાર થી ક્રિકેટ નથી રમી રહ્યો? – Have I not been playing Cricket since morning?

*પૂર્ણ ચાલુ ભૂતકાળ – Past Perfect Continuous*

હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો હતો. - I had been playing Cricket since morning.

હું સવાર થી ક્રિકેટ ન હતો રમી રહ્યો - I had not been playing Cricket since morning.

શું હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો હતો? – Had I been playing Cricket since morning?

શું હું સવાર થી ક્રિકેટ ન હતો રમી રહ્યો? – H I not been playing Cricket since morning?

*પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ  – Past Perfect Continuous*

હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો હોઈશ. - I shall have been playing Cricket since morning.

હું સવાર થી ક્રિકેટ નહી રમી રહ્યો હોઉં. - I shall not have been playing Cricket since morning.

શું હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો હોઈશ? – Shall I have been playing Cricket since morning?

શું હું સવાર થી ક્રિકેટ નહી રમી રહ્યો હોઉં? – Shall I not have been playing Cricket since morning?

The Perfect Future Tense-પૂર્ણ ભવિષ્યકાળ_*

❇️  *Uses-ઉપયોગો*
ભવિષ્યમાં કોઈ ક્રિયા/કાર્ય પૂર્ણ થઈ ગયા હશે તેવું અત્યારથી વ્યક્ત કરવા પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે.

👇🏻 *Sentence Pattern-વાક્ય રચના*

*હકાર:*
કર્તા + shall/will have + V-3 or ક્રીયાપદનું ભૂતકૃદંતનું રૂપ + વધારો.
   
*નકાર:*
કર્તા + shall/will not have + ક્રીયાપદનું ભૂતકૃદંતનું રૂપ + વધારો.

*પ્રશ્નાર્થ:*
Shall/Will + કર્તા + have + V-3 or ક્રીયાપદનું ભૂતકૃદંતનું રૂપ + વધારો?

🔴 *NOTE*  I/We સાથે shall/will have અને બાકી બધા સાથે will have

✅ *Key Words/Signals/Indicators*
પૂર્ણ ભવિષ્યકાળ ને ઓળખવાની નિશાનીઓ/કાળ દર્શક શબ્દો

•  by + ભવિષ્યનો કોઇપણ સમય (મહિનો/વર્ષ/સાલ વિ.) (byનો અર્થ 'સુધીમાં'થશે.)
•  at the end of – ના અંત સુધીમાં

*Examples:*

1.  *We shall/will have died by 100 years.*
આપણે 100 વર્ષ સુધીમાં મારી ગયા હશું.

2.  *You will have married.*
તમે પરણી ગયા હશો.

3.  *Will India have become the super power by 2020?*
2020 સુધીમાં શું ભારત મહાસતા બની ગયું હશે?

4.  *We won’t have won the prizes.*
અમે ઇનામો જીત્યા નહી હોય.

5.  *Sir will have completed tenses by the end of this month.*
આ મહિનાના અંત સુધીમાં સરે કાળ પૂર્ણ કરી દીધા હશે.

6. *Will you have passed/cleared an exam?*
 શું તમે પરિક્ષા પાસ કરી લીધી હશે?

7. *People won’t have gone to live/reside on the moon by 2050.*
2050 સુધીમાં લોકો ચંદ્ર પર રહેવા નહી ગયા હોય.


Topic : Verbs*

*Verbs-ક્રિયાપદોના બે પ્રકાર છે.*

1️⃣ *Regular-નિયમિત ક્રિયાપદ*
2️⃣ *Irregular-અનિયમિત ક્રિયાપદ*

🔴 _*Most Imp Irregular Verbs:*_

🔸 *ત્રણેય રૂપ સરખા હોય તેવા ક્રિયાપદ*

V-1=V-2=V-3

1.  cast - cast -  cast
2.  cost - cost - cost
3.  cut - cut - cut
4.  broadcast - broadcast - broadcast
5.  forecast - forecast - forecast
6.  telecast - telecast - telecast
7.  hit - hit - hit
8.  hurt - hurt=hurt
9.  knit - knit - knit
10.  put - put - put
11.  read - read - read
12.  set - set - set
13.  shut - shut - shut
14.  split - split - split
15.  spread - spread - spread
16.  upset - upset - upset
17.  wet - wet - wet


*To be Continued..............*

Comments

Popular posts from this blog

Names of 15 Food items of Gujarati in English

Spelling Correction Rules

Learn the Difference